B.Com. / BBA / BCA and 5-year Integrated Courses Admission 2022-23 | Gujarat University

B.Com. / BBA / BCA and 5-year Integrated Courses Admission 2022-23 | Gujarat University

B.Com. / BBA / BCA and 5 year Integrated Courses Admission 2022-23 | Gujarat University
Last Update : 26-08-2022


Announcements:
26/08/2022
👉 VACANT SEATS
25/08/2022
👉 IMPORTANT NOTICE FOR COLLEGES
UG-Commerce માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન બાકી હોય તેઓ માટે અગત્યની સુચના
યુ. જી. કોમર્સમાં જે વિદ્યાર્થીઓનું ઓનલાઇન રજીસ્ટ્રેશન બાકી / અધૂરું રહેલ છે તેવા વિદ્યાર્થીઓ તા.26.08.22  થી 01.09.22 સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.
UG-Commerce માં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચના
ઓફલાઈન રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માંગતા માત્ર પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓએ તા.26.08.22  થી 01.09.22 સુધીમાં જે તે કોલેજમાં (કોલેજ સમય દરમિયાન) રૂબરૂમાં રજીસ્ટ્રેશન  ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે. (અગાઉ જેમણે રજિસ્ટ્રેશન કરેલ છે, તેમણે નવું રજિસ્ટ્રેશન કરવું નહિ)
20/08/2022
👉 SPORTS QUOTA FORM
18/08/2022
👉 VACANT SEATS
17/08/2022
👉 NOTICE:- 
યુ. જી. કોમર્સમાં જે વિદ્યાર્થીઓનું ઓનલાઇન રજીસ્ટ્રેશન બાકી રહેલ છે(અગાઉ જેમણે રજિસ્ટ્રેશન કરેલ છે, તેમણે રજિસ્ટ્રેશન કરવું નહિ) તેવા વિદ્યાર્થીઓ તા.17.08.22  થી 20.08.22 સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.
👉 IMPORTANT NOTICE REGARDING INTER-SE MERIT ADMISSION PROCESS
12/08/2022
👉 GU-Commerce ના રાઉન્ડ-3 એલોટમેન્ટ માટે વિદ્યાર્થીઓને કોલેજ રિપોર્ટિંગ અને ફી પેમેન્ટ કરવા માટેની તા. 17/08/2022 (ઓફિસ અવર્સ દરમિયાન) સુધી લંબાવવામાં આવેલ છે.
10/08/2022
👉 UG - કોમર્સના ત્રીજા એલોટમેન્ટ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે કોલેજ ફાળવણીમાં કોઈ અન્યાય થયેલ હોવાનું માલુમ પડશે તો આ બાબતે યોગ્ય નિર્ણય કરીને તે અન્યાય દૂર કરવામાં આવશે જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
06/08/2022
👉 REVISED BOOKLET
04/08/2022
👉 IMPORTANT KEY DATES
👉 IMPORTANT KEY DATES (Video)
👉 IMPORTANT NOTICE
પ્રવેશથી વંચિત માટે અગત્યની નોટીસ
GSHSEB ની ધો.12 કોમર્સની પૂરક પરીક્ષા પાસ કરેલ છે તેઓ અથવા જેમને અગાઉ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવેલ નથી તેઓ અથવા જેમણે અગાઉ રજિસ્ટ્રેશન ફી 125 રૂ.  સફળતાપૂર્વક ચૂકવેલ નથી તેઓ અથવા જેમણે અગાઉ જરૂરી ડોક્યુમેન્ટ્સ વેરિફાઈ કરાવેલ નથી તેઓ તા. 5/8/2022, સવારે 11 કલાકથી તા. 11/8/2022 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે.
ખાસ નોધ
GU ખાતે એનરોલમેન્ટ માટે કોઈપણ કૉલેજ અથવા વિભાગમાં પ્રવેશ માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે.
GUAC
02/08/2022
👉 IMPORTANT NOTICE FOR VACANT SEAT
👉 CUTOFF INFORMATION
01/08/2022
👉 જે વિદ્યાર્થીઓને પ્રથમ અથવા બીજા  રાઉન્ડમાં કોઈપણ કોલેજમાં પ્રવેશ ફાળવાયેલ હોય અને  ટોકન ફી ભરેલ હોય તથા પ્રવેશ માટે કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરેલ હોય કે ન કરેલ હોય તેવો પોતાની સંમતિ આપ્યા બાદ અંતિમ ઓનલાઇન રિશફલિંગ  રાઉન્ડમાં ભાગ લઈ શકશે. તથા આ રાઉન્ડ ની  છેલ્લી તારીખ ૩ઓગસ્ટ ૨૦૨૨ સુધી રહેશે.
29/07/2022
👉 Round-3 Admission Process Scheduled for GHSEB
26/07/2022
👉 IMPORTANT KEY DATES (Video)
👉 IMPORTANT KEY DATES - GSHSEB ,CBSE and All Other Boards
👉 How to Pay College Fees? (Video)
👉 College Allotment for round – II (Reshuffling) Declared
25/07/2022
👉 New Registration has been Started
👉 યુ જી કોમર્સ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાકી હોય કે અધૂરું રહી ગયેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટેની અગત્યની સૂચના
(a) CBSC બોર્ડના તમામ તેમજ  Other બોર્ડના તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે (અગાઉ રજીસ્ટ્રેશન પૂર્ણ કરીને રજીસ્ટ્રેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢેલ હોય તેમણે નવું રજીસ્ટ્રેશન કરવાનું નથી)
(b) (I)  ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓનું અગાઉ   રજિસ્ટ્રેશન કરેલ નથી એટલેકે જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય તે તેમજ
(ii) જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અઘરું રહી ગયું હોય કે રજિસ્ટ્રેશન નું પેમેન્ટ બાકી કે સક્સેસ ન થયું હોય  ( જૂના આઈડી પરથી જ કરવાનું રહેશે) તેવા તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે અને પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે
23/07/2022
👉 KEY DATES FOR ROUND-2 (Video)
👉 Important Notice Regarding Admission in "Integrated MBA in Business Intelligence( B.K. School of Professional and Management Studies"
અમો ટેકનિકલ ક્ષતિ ને કારણે પ્રથમ રાઉન્ડ માં Integrated MBA in Business Intelligence( B.K. School of Professional and Management Studies, Gujarat University) કોર્ષ માં પ્રવેશ ફાળવી શક્યા નથી અને બેઠકો ખાલી રહેવા પામેલ છે તે બેઠકો પર પ્રવેશ મેળવવા ઈચ્છાતા તમામ વિદ્યાર્થીઓ reshuffling round માં Integrated MBA in Business Intelligence કોર્ષ પસંદ કરી શકશે અને મેરીટ આધારે પ્રવેશ મેળવી શકશે.
22/07/2022
👉 VACANT SEATS AFTER 1ST ROUND ALLOTMENT (GSHSEB)
👉 CUTOFF AFTER 1ST ROUND
21/07/2022
👉 IMPORTANT NOTICE FOR RESHUFFLING ROUND
👉 ADMISSION PROCESS SCHEDULE FOR ROUND -2 (RESHUFFLING) FOR GSEB
18/07/2022
👉 પ્રથમ રાઉન્ડમાં કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન  મેળવેલ વિદ્યાર્થીઓ માટે "ફી ભરવાની" તેમજ "રિપોર્ટિંગ" માટેની મુદત 3 દિવસ લંબાવવામાં આવે છે, એટલેકે વિદ્યાર્થીઓ તા. 21/7/22 સુધી ઓનલાઇન ટોકન ફી ભરી શકશે તેમજ કોલેજમાં જઈને (કોલેજ સમય દરમ્યાન) રિપોર્ટિંગ કરાવી શકશે તથા પ્રવેશ કન્ફર્મ કરી શકશે.
16/07/2022
👉 College Allotment Round - 1 | How to Pay College Fees? (Video)
👉 રી - શફલિંગ રાઉન્ડ અંગે ની સૂચના
1. રી - શફલિંગ રાઉન્ડમા ભાગ લેવા માટે કોન્સેન્ટ (મંજૂરી) આપવી જરૂરી છે.  કોન્સેન્ટ વગર કોઈપણ રી - શફલિંગ રાઉન્ડ માં ભાગ લઇ શકશે નહિ .
2. જો પ્રથમ રાઉન્ડ માં કોલેજ ને confirm કરી ને ટોકન ફી ભરેલ હશે તથા કોલેજ માં જઈ રિપોર્ટિંગ કરાવેલ હશે તો જ રી - શફલિંગ રાઉન્ડ માં પ્રથમ  રાઉન્ડ ની કોલેજ નો હક ચાલુ રહેશે  અન્યથા રી - શફલિંગ રાઉન્ડમા એડમિશનની ફાળવણી થાય કે ન થાય તે સ્વીકારવાનું રહેશે.
3. જો રી - શફલિંગ રાઉન્ડમા ચોઈસ મુજબ એડમિશનની ફાળવણી થાય તે સંજોગો  માં પ્રથમ રાઉન્ડ નું એડમિશન આપો આપ રદ ગણાશે .
4. રી - શફલિંગ રાઉન્ડની key dates ની જાહેરાત ટૂંક સમય માં કરવામાં આવશે.
15/07/2022
👉 Final College Allotment & Fees Payment Started
SC વિધ્યાર્થીઓ માટે ફ્રી શીપ કાર્ડ અંગે અગત્યની સૂચના
જે વિધ્યાર્થીઓએ અનુ. જાતિ(SC) કેટેગરીમાં પ્રવેશ મેળવેલ હોય તથા  ફ્રી શીપ કાર્ડ (Free Ship Card) કઢાવેલ હોય તેઓએ રાજ્ય સરકારશ્રી ના નિયમ મુજબ “ફી માફી પત્ર”(Free Ship Card) મેળવવા માટે એપ્લિકેશન ફોર્મ, એલોટમેંટ લેટર, જાતિ પ્રમાણ પત્ર (Caste Certificate) તથા ફ્રી શીપ કાર્ડ (ઓરિજનલ) સાથે જે તે રાઉન્ડની ફી ભરવાની તારીખ (ઓફિસ સમય) દરમિયાન ગુજરાત યુનિવર્સિટી એડ્મિશન કમિટી (GUAC) નો રુબરુ સંપર્ક કરવાનો રહેશે અને ત્યારબાદ જ રેકોર્ડ માં શૂન્ય(Zero) ફી થશે. અને ત્યારબાદ વિધાર્થીએ જે તે ફાળવેલ કોલેજમાં પ્રવેશ કન્ફર્મ (Reporting) કરાવવા જવાનું રહેશે.
13/07/2022
👉 NOT ALLOTED STUDENT LIST
અગત્યની સૂચના
UG કોમર્સના વિધાર્થીઓ માટે કોલેજ/વિષય પસંદગી (Alteration of Choices) તા.૧૪/૦૭/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યા સુધી લંબાવેલ છે.
મોકરાઉન્ડમાં એક પણ કોલેજમાં પ્રવેશ નહીં ફાળવાયેલ વિદ્યાર્થીઓ માટેની સૂચના 
લિસ્ટમાં સામેલ વિદ્યાર્થીઓને તેમની ટકાવારી અને કોલેજ / વિષય પસંદગી મુજબ એકપણ કોલેજ ફાળવાયેલ નથી, તો આવા વિદ્યાર્થીઓએ વેબ સાઇટ ઉપર મુકેલ મોક રાઉન્ડનું કટઓફ જોઈને પોતાના મેરીટ મુજબની કોલેજ/વિષય પસંદગી ( Alteration of Choices) તા. ૧૪/૦૭/૨૦૨૨ સવારે ૧૦ વાગ્યા સુધીમાં કરવી. 
CLICK  ABOVE LINK    " NOT ALLOTED STUDENT LIST "  TO GET  A  LIST .
12/07/2022
👉 CUT OFF AFTER MOCK ROUND 1
👉Finale Merit has been Declared
ફાઇનલ મેરીટ અને મોક રાઉન્ડનું રિજલ્ટ આજે તારીખ ૧૨/૦૭/૨૦૨૨ ને સાંજે ૬ વાગે વિદ્યાર્થીઓ પોતાનું લૉગિન કરી ડેશબોર્ડમાં જોઈ શકશે.
05/07/2022
Helpline No : 7600849851 (GUAC)
Instruction for other than Gujarat Board (GSHSEB) students 
👉This provisional merit list  includes Gujarat Board students only. 
👉Merit list of other than Gujarat Board students will be declared separately later on.
ગુજરાત બોર્ડ (GSHSEB) સિવાયના વિદ્યાર્થીઓ માટે સૂચના 
👉આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ માત્ર ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટેનું  છે. 
👉ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પછીથી અલગથી જાહેર કરવામાં આવશે. GUAC
04/07/2022
👉 Provisional merit list has been declared.
29/06/2022
👉 CBSC  બોર્ડ વાળાની  પ્રવેશ પ્રક્રિયા તેમનું પરિણામ જાહેર થયા પછી કરવામાં આવશે
ગુજરાત બોર્ડ માર્ચ-૨૦૨૨ પ્રથમ પ્રયત્ને પાસ થયેલ જનરલ કેટેગરી સિવાયના તમામ વિધાર્થીઓ તેમજ  અનામત કેટેગરીના તમામ વિદ્યાર્થીઓએ પોતાના દસ્તાવેજ સાથે ફોર્મ વેરિફિકેશન કરવા માટેની તારીખ ૩૦/૦૬/૨૦૨૨ (ગુરુવાર) એક દિવસ લંબાવેલ છે તો વેરિફિકેશન બાકી હોય તેવા તમામ વિધ્યાર્થીઓએ પોતાના ઓરિજનલ ડોકયુમેંટ્સ સાથે નજીકની કોઈપણ કોમર્સ કોલેજમાં વેરિફિકેશન ફરજિયાત પણે કરાવી લેવું નહીં તો પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકાશે નહીં.
28/06/2022
👉 For All those who have passed HSC Exam before March 2022 (first trial) from GSEB and all reservation category students, it is mandatory to get your registration form verified at any UG Commerce College with required documents. (during College hours in working days).



Dear Students, If you have not verified your registration form, contact any UG Commerce College with required documents, otherwise you will not be eligible for admission.
20/06/2022

17/06/2022
Click on above link to download "BCOM / BBA / BCA / DESIGN / FIVE YEAR INTEGRATED COURSES INFORMATION BOOKLET 2022-23"

08/06/2022




0/Post a Comment/Comments