MCOM Admission 2022-23 | Gujarat University

MCOM Admission 2022-23 | Gujarat University

MCOM Admission 2022-23 | Gujarat University
MCOM Admission 2022-23 | Gujarat University
Last Update : 26-08-2022


Announcements:
26/08/2022
👉 Vaccant Seats
25/08/2022
PG-Commerce (M. Com.) માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન બાકી હોય તેઓ માટે અગત્યની સુચના
PG-Commerce (M. Com.) માં જે વિદ્યાર્થીઓનું ઓનલાઇન રજીસ્ટ્રેશન બાકી/અધૂરું રહેલ છે તેવા વિદ્યાર્થીઓ તા.26.08.22   થી 01.09.22 સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.
PG-Commerce (M. Com.) માં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચના 
ઓફલાઈન રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માંગતા માત્ર પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓએ તા.26.08.22  થી 01.09.22 સુધીમાં જે તે કોલેજમાં (કોલેજ સમય દરમિયાન) રૂબરૂમાં રજીસ્ટ્રેશન  ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે. (અગાઉ જેમણે રજિસ્ટ્રેશન કરેલ છે તેમણે નવું રજિસ્ટ્રેશન કરવું નહિ)
20/08/2022
👉 SPORTS QUOTA FORM
13/08/2022
👉 M.Com Vaccant Seats
10/08/2022
પી જી કોમર્સ ( M.Com.) પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાકી હોય કે અધૂરું રહી ગયેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટેની અગત્યની સૂચના
(a)          ગુજરાત યુનિ. ના તમામ તેમજ  Other યુનિ. ના તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે (અગાઉ રજીસ્ટ્રેશન પૂર્ણ કરીને રજીસ્ટ્રેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢેલ હોય તેમણે નવું રજીસ્ટ્રેશન કરવાનું નથી)
(b)          (I)  ગુજરાત યુનિ. ના જે વિદ્યાર્થીઓએ અગાઉ રજિસ્ટ્રેશન કરેલ નથી એટલે કે જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય તે તેમજ
(ii) જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અધુરું રહી ગયું હોય કે રજિસ્ટ્રેશન નું પેમેન્ટ બાકી હોય કે સક્સેસ ન થયુ હોય (જૂના આઈ ડી પરથી જ કરવાનું રહેશે) તેવા તમામ વિદ્યાર્થીઓ તા. 11/08/2022 થી તા. 16/08/2022 દરમ્યાન રજિસ્ટ્રેશન કરી શકશે અને પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે
(c)           વિદ્યાર્થીઓએ તા.10/8/2022 કે તેના પછીની તારીખના રજિસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લેવાની રહેશે અને જે તે કોલેજ/પી.જી.(M.Com.) સેન્ટરમાં ઓફિસ સમય દરમ્યાન આપવાની રહેશે.
(d)          વેબ સાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ બેઠકો તેમજ વિદ્યાર્થિની પસંદગી મુજબ જે તે કોલેજ/પી.જી. સેન્ટરમાં જઈને રજિસ્ટ્રેશન ફોર્મ તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ નિયત સમય મર્યાદામાં ( key -dates મુજબ) જમા કરવવાનું રહેશે.
(e)          જે તે કૉલેજ/પી.જી. સેન્ટરમાં જમા થયેલ રજિસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવેલ મેરીટ/માર્કસ/કેટેગરી (EWS) વિદ્યાર્થીએ રજૂ કરેલ ડોક્યુમેન્ટ્સ સાથે ચેક કરીને Key-Dates મુજબ કોલેજ/પી.જી. સેન્ટરના નોટિસ બોર્ડ ઉપર પ્રવેશ યાદી મેરીટ મુજબ મૂકવામાં આવશે અને પ્રવેશ ફી લેવામાં આવશે.
09/08/2022
👉 KEY SCHEDULE FOR INTER-SE-MERIT
👉 NOTICE REGARDING INTER-SE-MERIT
30/07/2022
👉 INSTRUCTION FOR RE-SHUFFLING ROUND
👉 KEY DATES FOR RE-SHUFFLING ROUND
27/07/2022
👉 IMPORTANT NOTICE FOR VACANT SEAT
👉 CUTOFF INFORMATION
25/07/2022
👉 College Allotment for Round – 1 Declared
👉 College Allotment for Round – 1 Declared (Video)
22/07/2022
👉 MERIT CUTOFF AFTER PROVISIONAL ALLOTMENT (OU)
👉 MERIT CUTOFF AFTER PROVISIONAL ALLOTMENT (GU)
16/07/2022
👉 PROVISIONAL MERIT LIST HAS BEEN DECLARED PLEASE VISIT YOUR DASHBOARD TO VIEW MERIT
11/07/2022
👉 H.L. College of Commerce નો સમય બપોરનો હતો તે બદલીને સવારનો થયેલ છે, તો તે મુજબ વિદ્યાર્થીઓએ પોતાનો કોલેજની ચોઇસ બદલવી.
08/07/2022
IMPORTANT NOTICE REGARDING VERIFICATION
M. Com. પ્રવેશ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની અગત્યની સૂચના: 
👉 ગુજરાત યુનિ.ના જે વિદ્યાર્થીઓએ એપ્રિલ - 2022 પહેલાં સ્નાતક કરેલ હોય કે એકથી વધારે માર્કશીટ સાથે સ્નાતક થયા હોય તેવા તમામ તેમજ
👉 જે વિદ્યાર્થીઓએ અન્ય યુનિ. માંથી સ્નાતક કરેલ હોય તેવા તમામ તેમજ
👉 અનામત કેટેગરીના તમામ વિદ્યાર્થીઓએ તેમના રજિસ્ટ્રેશન ફોર્મ સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. 
આવા તમામ વિદ્યાર્થીઓએ તેમના રહેઠાણની નજીકમાં કોઈપણ પી.જી. સેન્ટર પર ( એમ.કોમ. ચાલતું હોય તે કોલેજમાં) જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજીયાત કરાવવું. વેરિફિકેશન ના કરાવનાર વિદ્યાર્થીનું નામ મેરીટ લિસ્ટમાં આવશે નહિ જેની નોંધ લેવી.
06/07/2022
👉 Key Dates Of Mcom 2022-23
👉 Information Booklet Of Mcom 2022-23
👉 Online Registration and choice filling for MASTER OF COMMERCE has been STARTED.
👉 Quick Registration has been STARTED.

0/Post a Comment/Comments